Mulakat - Vishwa (Gujarati)

Suresh Dalal

Physical

Available

મુલાકાત લેવી એ એક કળા છે. મુલાકાત લેનાર પાસે એવું વ્યક્તિત્વ હોવું જોઈએ કે એના સાન્નિધ્યમાં સામી વ્યક્તિ રિલેક્સ થઈ શકે. જવાબ લાંબા હોય તો વાંધો નહીં, પણ સવાલ શક્ય એટલા ટૂંકા ને માર્મિક હોવા જોઈએ.

મુલાકાતની એક એથિક્સ પણ છે. તમે સામી વ્યક્તિને ઉઘાડવા જાઓ છો, એને ઉઘાડા પાડવા નથી જતા. ગૂંગળાવી નાખે એવા પ્રશ્નો ન પૂછવા જોઈએ, એવું હું નથી માનતો; પણ એ પૂછવાની કળા અને હિંમત બંને હોવાં જોઈએ, તમારા મનમાં હેતુ સાફ હોવો જોઈએ.

Language Gujarati
ISBN-10 B0779N9CL5
ISBN-13 9788179973967
No of pages 471
Font Size Medium
Book Publisher Image Publications
Published Date 01 Jan 2013

About Author

Author : Suresh Dalal

NA

Related Books