Nagar (Gujarati)

Praveen Pithadiya

Physical

Available

"નગર "- એક અનોખી કહાની . આ કહાની છે દક્ષિણ ગુજરાતના એક અતિ સમૃદ્ધ શહેર વિભુતીનગરની ....... વિભુતીનગરમાં ઘટતી અસામાન્ય ઘટનાઓની , વર્ષો પહેલા ભૂતકાળમાં કઇક એવું બન્યું હતું જેનો ઓછાયો અત્યારે વર્તમાનમાં કાળ બનીને નગર ઉપર ત્રાટકે છે . શું નગરવાસીઓ તેનો સામનો કરી શકશે...? કે પછી વિભુતીનગર રાખમાં ભળી જશે ...? સવાલો ઘણા છે ... તો તૈયાર થાય જાઓ એક હદ ધ્રુજાવતી હોરર સસ્પેન્સે થ્રીલર માટે......

Language Gujarati
ISBN-10 9789386734518
ISBN-13 9789386734518
No of pages 328
Font Size Medium
Book Publisher Amol Prakashan
Published Date 01 Jan 2018

About Author

Author : Praveen Pithadiya

NA

Related Books